પોસ્ટ્સ

ઑક્ટોબર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કડી ના મલહાર રાવ ની મેલડી માતા નો ઇતિહાસ- Kadi na malhar rav ni Medali mata history

છબી
કડી ના મલહાર રાવ ની મેલડી માતા નો ઇતિહાસ - Kadi na malhar rav ni Medali mata history મહેસાણા જિલ્લામાં આવેલા  કડીના મેલડી માતાનો ઇતિહાસ Kadi Meladi mata history  આશરે 150 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ છે.  તે સમયે  કડી એ વડોદરા ના ગાયકવાડના તાબા હેઠળ આવેલું એક રજવાડું હતું કડી વડોદરા થી ધણુ દૂર હતું જ્યારે નજીકમાં જ વિરમગામ મા નવાબનું રાજ હતુ નવાબને અંગ્રેજો સાથે સારા સંબંધો હતા. આમ નવાબો કડી પરગણું અંગ્રેજોની મદદથી કડી ને પડાવી લેવાની યોજનાઓ ઘડી હતી ખંડેરાવ ગાયકવાડના નાનાભાઈ મલ્હાર રાવ ને કડી રજવાડાનું પરગણું ના ચોથા ભાગ આપી દીધું હતું અને આમ તે મલ્હાર રાવ કડીમાં રાજ કરતો હતો કડી તે સમયમાં ખૂબ સારી જાહોજલાલી વાળું નગર હતું તેની આવક સારી હતી કડી ને સોનાની દડી કહેવામાં આવતું હતું મલ્હાર રાવે કડીમાં 7 માળ નો મહેલ બનાવ્યો હતો તે મેલડી માતાનો ભક્ત હતો મેલડી માતાનું સ્થાન બનાવ્યું હતું અને નિયમિત રોજ બે ટાઈમ માની પૂજા પાઠ કરતો હતો જેટલો ભક્ત હતો એટલો જ કઠોળ પણ હતો.  એક કથા મુજબ મલ્હાર રાવે મેલડી માતાના ભક્ત હતા તેની જાણ  આખી પ્રજામાં ધીરે ધીરે વાતો થવા લાગી ગામ વાસીઓ મ...