ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history ઓમકારેશ્વર મંદિર એ ભગવાન મહાદેવજી ના 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખડવા જીલ્લા ના માતાધા કે શિવપુરી નામની જગ્યા એ નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાને એક ટાપુ પર આવેલું છે રહસ્યની વાત તો એ છે કે આ ટાપુનો આકાર ઓમ જેવો છે અહીયા બે મંદિરો આવેલા છે ઓમકારેશ્વર અને અમરેશ્વર પણ દ્ધાશ (12) જ્યોતિર્લિંગ ના શ્લોક અનુસાર મમલેશ્વર જ્યોતિર્લિંગ છે નર્મદા નદીની પેલી બાજુ આવેલું છે ઓમકારેશ્વર ના દર્શન મંગળેશ્વરના દર્શન વિના અધુરા ગણાય છે શ્રદ્ધાળુઓ નર્મદાના નિર ને જોતા અદભુત પ્રાકૃતિક સૌંદર્યની સાથે જળ માર્ગથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવતા હોય છે મંદિરમાં ભક્તોને મહાદેવના દિવ્ય રૂપના દર્શન થાય છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નું સ્વરૂપ અન્ય શિવલિંગો કે જ્યોતિર્લિંગો કરતા અલગ પ્રકારનું છે પ્રાચીન માન્યતા મુજબ આ એક જ જ્યોતિર્લિંગના દર્શનથી બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી આ ત્રણેયના આશીર્વાદ મળે છે કોટીરુદ્ર સંહિતા ના 18 મા અધ્યાયમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો