સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history

કષ્ટભંજન દેવ સારંગપુર ના હનુમાનદાદા ના મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history કષ્ટભંજન દેવ સત્ય છે હનુમાન દાદા નું કષ્ટભંજન દેવ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલું છે આ મંદિરના દર્શનથી ભક્તોને કષ્ટો દૂર થાય છે આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ એ કરી હતી. કષ્ટભંજન દેવ હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસ - Kastbhajan dev Hanuman dada temple history સાળંગપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાન વધારે રોકાતા હતા ત્યારે ગામના મુખી જીવા ખાચર હતા જે દરબાર હતા જીવા ખાચરને બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર સમય જતા આ ગામમાં ત્રણ વર્ષે દુકાળ પડ્યો હતો ત્યારે કોઈ સંત બોલ્યા કે સાળંગપુર વાળા બધા ભૂખડિયા છે તેના કારણે ગામમાં ભૂખમરો આવ્યો છે અને દુકાળ પડ્યો છે. ત્યારબાદ સમય જતા સ્વામી ગોપાલાનંદ બોટાદ આવ્યા હતા વાઘા ખાચર સ્વામીજીના સાચા ભગત હતા તેઓ ગામના વ્યક્તિઓની સાથે બોટાડ સ્વામી ગોપાલાનંદ જી જોડે ગયા અને સ્વામીજી ના ખોળામાં માથું મૂકીને ખૂબ ર...